કાયદો અને ન્યાય મંત્રાલય
રાષ્ટ્રપતિએ બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજિસને પરમેનન્ટ જજિસ તરીકે નિયુક્ત કર્યા
પોસ્ટેડ ઓન:
06 JUN 2026 1:27PM by PIB Ahmedabad
ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ભારતના રાષ્ટ્રપતિ, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા) સાથે પરામર્શ કર્યા પછી, નીચેના એડિશનલ જજિસને બોમ્બે હાઈકોર્ટના પરમેનન્ટ જજિસ તરીકે નિયુક્ત કરતાં આનંદ અનુભવે છે:
|
ક્રમ
|
એડિશનલ જજનું નામ
|
વિગત
|
|
1
|
સુશ્રી નિવેદિતા પ્રકાશ મહેતા
|
બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત
|
|
2
|
પ્રફુલ્લ સુરેન્દ્રકુમાર ખુબાલકર
|
|
|
3
|
અશ્વિન દામોદર ભોબે
|
|
|
4
|
રોહિત વાસુદેવ જોશી
|
|
|
5
|
અદ્વૈત મહેન્દ્ર સેઠના
|
|
|
6
|
પ્રવિણ શેષરાવ પાટીલ
|
|
(જગન્નાથ શ્રીનિવાસન)
ભારત સરકારના સંયુક્ત સચિવ
ટેલિફોન (Tele): 2338 3037
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2269737)
મુલાકાતી સંખ્યા : 18