કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિએ ન્યાયમૂર્તિ મીનાક્ષી મદન રાયની પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી

प्रविष्टि तिथि: 02 JUN 2026 7:03PM by PIB Ahmedabad

ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, ભારતના મુખ્ય ન્યાયાધીસાથેન પરામર્શમાં, રાષ્ટ્રપતિએ સિક્કિમ હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રીમતી ન્યાયમૂર્તિ મીનાક્ષી મદન રાયની પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂક શ્રી ન્યાયમૂર્તિ સંગમ કુમાર સાહૂની 04.06.2026ના રોજ નિવૃત્તિ થવાના પરિણામે, તારીખ 05.06.2026 થી અમલમાં આવશે.

(જગન્નાથ શ્રીનિવાસન) ભારત સરકારના સંયુક્ત સચિવ ટેલિફોન: 2338 3037

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2268124) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam