પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા
પોસ્ટેડ ઓન:
28 MAY 2026 10:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાય પ્રત્યેના તેમના સમર્પણની પ્રશંસા કરી હતી.
વાતચીત દરમિયાન, આદિવાસી સમુદાયોના વિકાસ અને સશક્તિકરણને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ 'X' પર લખ્યું:
"નવી દિલ્હીમાં આજે જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓ સાથે મળવાની તક મળી.
આદિવાસી સમુદાય પ્રત્યે તેમનું સમર્પણ પ્રશંસનીય છે. અમે આદિવાસી સમુદાયોના વિકાસ અને સશક્તિકરણને લગતા વિવિધ વિષયો પર ફળદાયી ચર્ચા કરી."
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2266464)
મુલાકાતી સંખ્યા : 14