પોસ્ટેડ ઓન:
25 MAY 2026 6:02PM by PIB Ahmedabad
ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પોસ્ટ કર્યું:
"ઓડિશાના મુખ્યમંત્રી શ્રી @MohanMOdisha એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@CMO_Odisha"
SM/BS/JD