વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

એપ્રિલ, 2026 માટે આઠ મુખ્ય ઉદ્યોગોનો સૂચકાંક (આધાર વર્ષ: 2011-12=100)

प्रविष्टि तिथि: 20 MAY 2026 5:00PM by PIB Ahmedabad

એપ્રિલ, 2025 ના સૂચકાંકની તુલનામાં એપ્રિલ, 2026 માં આઠ મુખ્ય ઉદ્યોગોનો સંયુક્ત સૂચકાંક (ICI) 1.7 ટકા (કામચલાઉ) વધ્યો છે. એપ્રિલ, 2026 માં સિમેન્ટ, સ્ટીલ અને વીજળીના ઉત્પાદનમાં હકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. વાર્ષિક સૂચકાંકો, માસિક સૂચકાંકો અને વૃદ્ધિ દરોના વિગતવાર આંકડા પરિશિષ્ટ I અને પરિશિષ્ટ II માં આપવામાં આવ્યા છે.

ICI એ આઠ મુખ્ય ઉદ્યોગો જેવા કે કોલસો, ક્રૂડ ઓઈલ (કાચું તેલ), કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીના ઉત્પાદનની સંયુક્ત અને વ્યક્તિગત કામગીરીને માપે છે. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) માં સમાવિષ્ટ વસ્તુઓના ભાર (વેઇટેજ) ના 40.27 ટકા હિસ્સો આ આઠ મુખ્ય ઉદ્યોગો ધરાવે છે.

માર્ચ 2026 માટે આઠ મુખ્ય ઉદ્યોગોના સૂચકાંકનો અંતિમ વૃદ્ધિ દર 1.2 ટકા નોંધાયો હતો. ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન ICI નો સંચિત (ક્યુમ્યુલેટિવ) વૃદ્ધિ દર 2.7 ટકા છે.

આઠ મુખ્ય ઉદ્યોગોના સૂચકાંકનો સારાંશ નીચે મુજબ આપવામાં આવ્યો છે:

કોલસો - કોલસાના ઉત્પાદનમાં (ભાર: 10.33 ટકા) એપ્રિલ, 2025 ની સરખામણીમાં એપ્રિલ, 2026 માં 8.7 ટકાનો ઘટાડો થયો છે. અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 0.5 ટકા ઘટ્યો છે.

ક્રૂડ ઓઈલ (કાચું તેલ) - ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં (ભાર: 8.98 ટકા) એપ્રિલ, 2025 ની સરખામણીમાં એપ્રિલ, 2026 માં 3.9 ટકાનો ઘટાડો થયો છે. અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 2.8 ટકા ઘટ્યો છે.

કુદરતી ગેસ - કુદરતી ગેસના ઉત્પાદનમાં (ભાર: 6.88 ટકા) એપ્રિલ, 2025 ની સરખામણીમાં એપ્રિલ, 2026 માં 4.3 ટકાનો ઘટાડો થયો છે. અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 2.8 ટકા ઘટ્યો છે.

પેટ્રોલિયમ રિફાઇનરી ઉત્પાદનો - પેટ્રોલિયમ રિફાઇનરી ઉત્પાદનમાં (ભાર: 28.04 ટકા) એપ્રિલ, 2025 ની સરખામણીમાં એપ્રિલ, 2026 માં 0.5 ટકાનો ઘટાડો થયો છે. અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 0.1 ટકા ઘટ્યો છે.

ખાતર - ખાતરના ઉત્પાદનમાં (ભાર: 2.63 ટકા) એપ્રિલ, 2025 ની સરખામણીમાં એપ્રિલ, 2026 માં 8.6 ટકાનો ઘટાડો થયો છે. અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 0.1 ટકા ઘટ્યો છે.

સ્ટીલ - સ્ટીલના ઉત્પાદનમાં (ભાર: 17.92 ટકા) એપ્રિલ, 2025 ની સરખામણીમાં એપ્રિલ, 2026 માં 6.2 ટકાનો વધારો થયો છે. અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 9.5 ટકા વધ્યો છે.

સિમેન્ટ - સિમેન્ટના ઉત્પાદનમાં (ભાર: 5.37 ટકા) એપ્રિલ, 2025 ની સરખામણીમાં એપ્રિલ, 2026 માં 9.4 ટકાનો વધારો થયો છે. અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 8.7 ટકા વધ્યો છે.

વીજળી - વીજ ઉત્પાદનમાં (ભાર: 19.85 ટકા) એપ્રિલ, 2025 ની સરખામણીમાં એપ્રિલ, 2026 માં 4.1 ટકાનો વધારો થયો છે. અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન તેનો સંચિત સૂચકાંક 1.0 ટકા વધ્યો છે.

નોંધ 1: માર્ચ, 2026 ના ડેટા અંતિમ છે. એપ્રિલ, 2026 ના ડેટા કામચલાઉ છે. સ્ત્રોત એજન્સીઓ પાસેથી મળેલા અપડેટ થયેલા ડેટા અનુસાર મુખ્ય ઉદ્યોગોના સૂચકાંક નંબરો સુધારવામાં/અંતિમ કરવામાં આવે છે.

નોંધ 2: એપ્રિલ 2014 થી, પુનઃપ્રાપ્ય (રીન્યુએબલ) સ્ત્રોતોમાંથી થતા વીજ ઉત્પાદનના ડેટા પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે.

નોંધ 3: ઉપર દર્શાવેલ ઉદ્યોગવાર ભાર (વેઇટેજ) એ IIP માંથી મેળવેલ વ્યક્તિગત ઉદ્યોગના ભાર છે અને ICI ના 100 ના સંયુક્ત ભારના પ્રમાણસર (પ્રો ડેટા બેઝિસ પર) વધારવામાં આવ્યા છે.

નોંધ 4: માર્ચ 2019 થી, ફિનિશ્ડ સ્ટીલના ઉત્પાદનની અંદર 'કોલ્ડ રોલ્ડ (CR) કોઈલ્સ' વસ્તુ હેઠળ હોટ રોલ્ડ પિકલ્ડ એન્ડ ઓઈલ્ડ (HRPO) નામના નવા સ્ટીલ ઉત્પાદનને પણ સામેલ કરવામાં આવ્યું છે.

નોંધ 5: મે, 2026 માટેનો સૂચકાંક સોમવાર, 22 જૂન, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.

પરિશિષ્ટ-1

Performance of Eight Core Industries

Yearly Index & Growth Rate

Base Year: 2011-12=100

Index

Sector

Coal

Crude Oil

Natural Gas

Refinery Products

Fertilizers

Steel

Cement

Electricity

Overall Index

Weight

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

2012-13

103.2

99.4

85.6

107.2

96.7

107.9

107.5

104.0

103.8

2013-14

104.2

99.2

74.5

108.6

98.1

115.8

111.5

110.3

106.5

2014-15

112.6

98.4

70.5

108.8

99.4

121.7

118.1

126.6

111.7

2015-16

118.0

97.0

67.2

114.1

106.4

120.2

123.5

133.8

115.1

2016-17

121.8

94.5

66.5

119.7

106.6

133.1

122.0

141.6

120.5

2017-18

124.9

93.7

68.4

125.2

106.6

140.5

129.7

149.2

125.7

2018-19

134.1

89.8

69.0

129.1

107.0

147.7

147.0

156.9

131.2

2019-20

133.6

84.5

65.1

129.4

109.8

152.6

145.7

158.4

131.6

2020-21

131.1

80.1

59.8

114.9

111.6

139.4

130.0

157.6

123.2

2021-22

142.3

77.9

71.3

125.1

112.4

163.0

156.9

170.1

136.1

2022-23

163.5

76.6

72.4

131.2

125.1

178.1

170.6

185.2

146.7

2023-24

182.7

77.1

76.8

135.9

129.8

200.4

185.7

198.3

157.8

2024-25

192.0

75.4

75.9

139.7

133.5

214.1

197.4

208.6

164.9

2025-26

191.1

73.3

73.8

139.6

133.4

234.5

214.6

210.7

169.4

Growth Rates (on Y-o-Y basis in per cent)

Sector

Coal

Crude Oil

Natural Gas

Refinery Products

Fertilizers

Steel

Cement

Electricity

Overall Growth

Weight

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

2012-13

3.2

-0.6

-14.4

7.2

-3.3

7.9

7.5

4.0

3.8

2013-14

1.0

-0.2

-12.9

1.4

1.5

7.3

3.7

6.1

2.6

2014-15

8.0

-0.9

-5.3

0.2

1.3

5.1

5.9

14.8

4.9

2015-16

4.8

-1.4

-4.7

4.9

7.0

-1.3

4.6

5.7

3.0

2016-17

3.2

-2.5

-1.0

4.9

0.2

10.7

-1.2

5.8

4.8

2017-18

2.6

-0.9

2.9

4.6

0.03

5.6

6.3

5.3

4.3

2018-19

7.4

-4.1

0.8

3.1

0.3

5.1

13.3

5.2

4.4

2019-20

-0.4

-5.9

-5.6

0.2

2.7

3.4

-0.9

0.9

0.4

2020-21

-1.9

-5.2

-8.2

-11.2

1.7

-8.7

-10.8

-0.5

-6.4

2021-22

8.5

-2.6

19.2

8.9

0.7

16.9

20.8

8.0

10.4

2022-23

14.8

-1.7

1.6

4.8

11.3

9.3

8.7

8.9

7.8

2023-24

11.8

0.6

6.1

3.6

3.7

12.5

8.9

7.1

7.6

2024-25

5.1

-2.2

-1.2

2.8

2.9

6.8

6.3

5.2

4.5

2025-26

-0.5

-2.8

-2.8

-0.1

-0.1

9.5

8.7

1.0

2.7

Y-o-Y is calculated over the corresponding financial year of previous year

પરિશિષ્ટ-2

Performance of Eight Core Industries

Monthly Index & Growth Rate

Base Year: 2011-12=100

Index

Sector

Coal

Crude Oil

Natural Gas

Refinery Products

Fertilizers

Steel

Cement

Electricity

Overall Index

Weight

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

Apr-25

179.3

74.2

74.1

131.7

112.9

219.2

204.5

215.7

163.3

May-25

189.8

76.5

75.9

143.3

127.9

225.3

209.0

218.5

170.2

Jun-25

173.7

73.5

73.7

138.6

132.4

223.8

214.7

220.1

167.3

Jul-25

143.0

75.6

75.5

141.7

141.6

239.1

194.8

228.4

168.9

Aug-25

153.9

77.5

75.7

138.0

143.8

234.6

186.9

221.1

166.5

Sep-25

150.0

71.1

72.9

129.2

137.0

231.0

187.7

213.3

160.5

Oct-25

170.1

73.7

75.3

141.7

147.0

225.5

196.9

193.4

162.3

Nov-25

203.8

71.5

73.8

137.1

143.8

227.2

202.8

181.3

162.4

Dec-25

222.8

73.5

74.7

147.6

145.5

244.1

240.8

204.9

177.3

Jan-26

236.9

73.4

74.2

147.2

144.2

254.3

244.6

212.1

182.0

Feb-26

220.5

66.1

66.5

132.2

129.2

233.2

234.3

198.4

167.5

Mar-26

249.7

73.0

73.6

147.4

95.7

257.2

257.7

221.3

185.1

Apr-26*

163.7

71.3

70.9

131.1

103.2

232.8

223.7

224.6

166.0

*Provisional

Growth Rates (on Y-o-Y basis in per cent)

Sector

Coal

Crude Oil

Natural Gas

Refinery Products

Fertilizers

Steel

Cement

Electricity

Overall Growth

Weight

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

Apr-25

3.5

-2.8

-0.9

-4.5

-4.2

4.4

6.3

1.7

1.0

May-25

2.8

-1.8

-3.6

1.1

-5.9

7.4

9.7

-4.7

1.2

Jun-25

-6.8

-1.2

-2.8

3.4

-1.2

9.7

8.2

-1.2

2.2

Jul-25

-12.3

-1.3

-3.2

-1.1

2.0

16.6

11.6

3.7

3.7

Aug-25

11.4

2.4

-2.2

3.0

4.6

13.6

5.4

4.1

6.5

Sep-25

-1.2

-1.3

-3.8

-3.7

1.6

14.4

5.0

3.1

3.3

Oct-25

-8.5

-1.2

-5.0

4.6

7.4

5.9

5.2

-6.9

-0.1

Nov-25

2.1

-3.2

-2.5

-0.9

5.6

6.7

14.6

-1.5

2.1

Dec-25

3.6

-5.6

-4.4

-1.0

4.1

10.1

13.7

6.3

4.7

Jan-26

3.1

-5.8

-5.0

0.0

3.7

11.5

11.3

5.2

4.7

Feb-26

2.3

-5.2

-5.0

-1.0

3.4

7.6

8.9

2.3

2.8

Mar-26

-4.0

-5.7

6.4

0.1

-24.6

7.7

4.7

0.8

1.2

Apr-26*

-8.7

-3.9

-4.3

-0.5

-8.6

6.2

9.4

4.1

1.7

*Provisional.

Y-o-Y is calculated over the corresponding financial year of previous year \

IJ/DK/JD


(रिलीज़ आईडी: 2263311) आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Bengali , Kannada