ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો


શ્રી અમિત શાહે તમામ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અપીલ કરી

પોસ્ટેડ ઓન: 26 APR 2026 1:22PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે, મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ચૂંટણીમાં મત આપ્યો છે. તેમણે તમામ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અપીલ કરી હતી.

 

SM/IJ/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2255653) મુલાકાતી સંખ્યા : 22