પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
19 APR 2026 6:46PM by PIB Ahmedabad
શ્રી મોદીએ કહ્યું કે તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને પ્રાર્થના કરી હતી કે ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થઈ જાય.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;
“તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. હું પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થાય: PM @narendramodi”
SM/NP/JD
(रिलीज़ आईडी: 2253577)
आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada