કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી

પોસ્ટેડ ઓન: 30 MAR 2026 1:50PM by PIB Ahmedabad

UPSC સંસ્કૃતિ મંત્રાલયના માનવશાસ્ત્રીય સર્વેક્ષણમાં માનવશાસ્ત્રી (સાંસ્કૃતિક માનવશાસ્ત્ર વિભાગ) અને માનવશાસ્ત્રી (ભૌતિક માનવશાસ્ત્ર વિભાગ) ની 02 જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે.

ઉમેદવારો માટે સૂચનાઓ સાથે વિગતવાર જાહેરાત નં. 01/2026 કમિશનની વેબસાઇટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 28 માર્ચ, 2026 થી 17 એપ્રિલ, 2026 સુધી ઓનલાઈન ભરતી અરજી પોર્ટલ https://upsconline.nic.in/ora/ દ્વારા અરજી કરી શકે છે.

ઉમેદવારોને તેમાં દર્શાવેલ વિગતવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી છે.

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2246827) મુલાકાતી સંખ્યા : 36
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Telugu