પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
30 MAR 2026 9:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત માતાના બહાદુર સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના ક્રાંતિકારી વિચારોથી તેમણે સ્વતંત્રતા ચળવળમાં એક નવી ચેતના જગાવી. "તેમનું જીવન અને આદર્શો દેશની દરેક પેઢીને રાષ્ટ્રસેવા તરફ પ્રેરણા આપતા રહેશે," એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારત માતાના બહાદુર સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમના ક્રાંતિકારી વિચારોથી તેમણે સ્વતંત્રતા ચળવળમાં એક નવી ચેતના જગાવી. તેમનું જીવન અને આદર્શો દેશની દરેક પેઢીને રાષ્ટ્રસેવા તરફ પ્રેરણા આપતા રહેશે."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2246738)
મુલાકાતી સંખ્યા : 25