ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ચૈત્ર નવરાત્રીના શુભ અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી
ચૈત્ર નવરાત્રીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ
હું દેવી ભગવતીને તમારા સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને વૈભવપૂર્ણ જીવન માટે પ્રાર્થના કરું છું
પોસ્ટેડ ઓન:
19 MAR 2026 11:15AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ચૈત્ર નવરાત્રીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
X પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, "જય માતા જી! ચૈત્ર નવરાત્રીના શુભ અવસર પર બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. હું તમારા સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને વૈભવી જીવન માટે મા ભગવતીને પ્રાર્થના કરું છું."
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2242306)
મુલાકાતી સંખ્યા : 17