ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવસંવત્સર ‘વિક્રમ સંવત 2083’ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી


નવસંવત્સર ‘વિક્રમ સંવત 2083’ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ

ભગવાન આ નવા વર્ષમાં દરેકના જીવનમાં નવી ઉર્જા, નવી ભાવના અને સમૃદ્ધિનો સંચાર કરે.

પોસ્ટેડ ઓન: 19 MAR 2026 11:11AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દેશના નાગરિકોને નવસંવત્સર ‘વિક્રમ સંવત 2083’ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી.

X પર શેર કરેલી પોસ્ટમાં, શ્રી અમિત શાહે કહ્યું, “નવસંવત્સર ‘વિક્રમ સંવત 2083’ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન આ નવા વર્ષમાં દરેકના જીવનમાં નવી ઉર્જા, નવી ભાવના અને સમૃદ્ધિનો સંચાર કરે.


 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2242299) મુલાકાતી સંખ્યા : 22