પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુડી પડવા, ઉગાડી, ચેટી ચાંદ, નવરેહ અને સાજીબુ ચીરોબાના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
19 MAR 2026 8:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુડી પડવા, ઉગાડી, ચેતી ચાંદ, નવરેહ અને સાજીબુ ચીરોબાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક્સ પર અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
"ગુડી પડવા પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ!"
“गुढीपाडव्याच्या हार्दिक शुभेच्छा!”
“गुडी पाडव्याचीं परबीं”
"ઉગાડીના પાવન અવસર પર હાર્દિક શુભેચ્છાઓ!"
“ ನಿಮ್ಮ ಯುಗಾದಿ ಸಡಗರದಿಂದ ಕೂಡಿರಲಿ! ”
“ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోండి! ”
"ચેટી ચાંદ પર શુભેચ્છાઓ! ખૂબ સારા વર્ષ માટે પ્રાર્થના."
"નવરેહ પોશ્તે! આગળનું વર્ષ શાનદાર રહે."
"સાજીબુ ચીરોબા શુભેચ્છાઓ. દરેકને અદ્ભુત વર્ષની શુભેચ્છાઓ."
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2242254)
મુલાકાતી સંખ્યા : 91
આ રીલીઝ વાંચો:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam