ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 14 માર્ચ, 2026 ના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે
પોસ્ટેડ ઓન:
13 MAR 2026 6:59PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન, 14 માર્ચ, 2026 ના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે.
મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ કાંગડા જિલ્લાના ધર્મશાલા ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હિમાચલ પ્રદેશના 9મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.
ઉપરાષ્ટ્રપતિ મુલાકાત દરમિયાન વોર મેમોરિયલ ધર્મશાલા ખાતે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે.
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2239854)
મુલાકાતી સંખ્યા : 12