ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 5 માર્ચ, 2026 ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે

प्रविष्टि तिथि: 04 MAR 2026 6:37PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 5 માર્ચ, 2026 ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે.

મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ બેલાગવીના યદુર ખાતે શ્રી વીરભદ્રેશ્વર મંદિરમાં રાજગોપુરમ, કલસારોહણ અને મહાકુંભાભિષેક સમારોહના ઉદ્ઘાટનમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2235347) आगंतुक पटल : 103
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam