રેલવે મંત્રાલય
ઓછી ઊર્જા કિંમત, વધુ સારી જાળવણી પદ્ધતિઓ અને વધેલા માલવહનને કારણે રેલવેમાં સરપ્લસ (વધારો) થયો: અશ્વિની વૈષ્ણવ
પોસ્ટેડ ઓન:
06 FEB 2026 6:31PM by PIB Ahmedabad
છેલ્લા 3 નાણાકીય વર્ષ (FY) માં ભારતીય રેલવેનો ઓપરેટિંગ રેશિયો, ગ્રોસ ટ્રાફિક રિસીપ્ટ્સ અને નેટ રેવન્યુ (ચોખ્ખી આવક) નીચે મુજબ છે:
(₹ કરોડમાં)
|
નાણાકીય વર્ષ
|
ઓપરેટિંગ રેશિયો
|
ગ્રોસ ટ્રાફિક રિસીપ્ટ્સ
|
સરપ્લસ (વધારો)
|
|
2022-23
|
98.10%
|
2,39,983
|
2,517
|
|
2023-24
|
98.43%
|
2,55,273
|
3,260
|
|
2024-25
|
98.22%
|
2,65,114
|
2,660
|
2022-23 ની સરખામણીમાં 2024-25 માં રેલવેની ગ્રોસ ટ્રાફિક રિસીપ્ટ્સનો CAGR 5.1% છે. ઝોનલ રેલવે વાઇઝ સરપ્લસ/શોર્ટફોલ (વધારો/ઘાટ) ભારતીય રેલવેના વાર્ષિક આંકડાકીય વિવરણ (Annual Statistical Statement) માં ઉપલબ્ધ છે જે ભારતીય રેલવેની વેબસાઇટ (https://indianrailways.gov.in) પર ઉપલબ્ધ છે.
આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
SM/GP/JD
(રીલીઝ આઈડી: 2224705)
મુલાકાતી સંખ્યા : 9