પોસ્ટેડ ઓન:
01 FEB 2026 9:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબમાં ડેરા સચખંડ બલ્લાંની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની જન્મજયંતી પર ડેરા સચખંડ બલ્લાંમાં હોવું એ ખૂબ જ ખાસ અનુભૂતિ હતી.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની જન્મજયંતી પર ડેરા સચખંડ બલ્લાંમાં હોવું એ ખૂબ જ ખાસ અનુભૂતિ હતી."
“ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਦੀ ਜਯੰਤੀ 'ਤੇ ਡੇਰਾ ਸੱਚਖੰਡ ਬੱਲਾਂ ਵਿਖੇ ਆਉਣਾ ਬਹੁਤ ਹੀ ਖ਼ਾਸ ਅਹਿਸਾਸ ਸੀ।”
SM/IJ/GP/JD