પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી સંત નિરંજન દાસજીને મળ્યા
પોસ્ટેડ ઓન:
01 FEB 2026 7:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની જન્મજયંતીના વિશેષ પ્રસંગે ડેરા સચખંડ બલ્લાં ખાતે સંત નિરંજન દાસજીને મળ્યા હતા. "સમાજ પ્રત્યેની તેમની પ્રેરણાદાયી સેવાના માનમાં તેમને તાજેતરમાં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો", તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની જન્મજયંતીના વિશેષ પ્રસંગે ડેરા સચખંડ બલ્લાં ખાતે સંત નિરંજન દાસજીને મળવું ખૂબ જ ખાસ હતું.
સમાજ પ્રત્યેની તેમની પ્રેરણાદાયી સેવાના માનમાં તેમને તાજેતરમાં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો."
"ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਦੀ ਜਯੰਤੀ ਦੇ ਵਿਸ਼ੇਸ਼ ਮੌਕੇ ’ਤੇ ਡੇਰਾ ਸੱਚਖੰਡ ਬੱਲਾਂ ਵਿਖੇ ਸੰਤ ਨਿਰੰਜਨ ਦਾਸ ਜੀ ਨਾਲ ਮੁਲਾਕਾਤ ਕਰਨਾ ਮੇਰੇ ਲਈ ਬਹੁਤ ਹੀ ਖ਼ਾਸ ਸੀ।
ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਹਾਲ ਹੀ ਵਿੱਚ ਸਮਾਜ ਪ੍ਰਤੀ ਉਨ੍ਹਾਂ ਦੀ ਪ੍ਰੇਰਣਾਦਾਇਕ ਸੇਵਾ ਵਜੋਂ ਪਦਮ ਸ਼੍ਰੀ ਨਾਲ ਸਨਮਾਨਿਤ ਕੀਤਾ ਗਿਆ ਹੈ।"
SM/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2221857)
મુલાકાતી સંખ્યા : 68
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam