પ્રધાનમંત્રીનું કાર્યાલય
મેઘાલયના મુખ્ય મંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
પોસ્ટેડ ઓન:
29 JAN 2026 7:40PM by PIB Ahmedabad
મેઘાલયના મુખ્ય મંત્રી શ્રી કોનરાડ સંગમાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“મેઘાલયના મુખ્ય મંત્રી શ્રી @SangmaConrad એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”
SM/DK/GP/JD
(રીલીઝ આઈડી: 2220473)
મુલાકાતી સંખ્યા : 48
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam