પ્રધાનમંત્રીનું કાર્યાલય
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
15 JAN 2026 7:28PM by PIB Ahmedabad
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
PMO ઇન્ડિયા હેન્ડલે X પર પોસ્ટ કર્યું છે:
“મધ્યપ્રદેશના મુખ્યમંત્રી @DrMohanYadav51 એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી. @CMMadhyaPradesh”
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2215060)
आगंतुक पटल : 10