પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પોંગલની ઉજવણીની ઝલક શેર કરી

प्रविष्टि तिथि: 14 JAN 2026 3:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ડૉ. એલ. મુરુગનના નિવાસસ્થાને પોંગલની ઉજવણીની ઝલક શેર કરી હતી.

X પરની પોસ્ટ્સમાં, શ્રી મોદીએ કહ્યું:

"કેન્દ્રીય મંત્રી તિરુ એલ. મુરુગનજીના નિવાસસ્થાને પોંગલની ઉજવણીની ઝલક.

@DrLMurugan"

 

"તિરુ એલ. મુરુગનજીના નિવાસસ્થાને પોંગલની ઉજવણીમાં પોંગલની ઉષ્મા અને જીવંતતા પ્રતિબિંબિત થઈ હતી. આ તહેવાર દરેકના જીવનમાં આનંદ લાવે.

@DrLMurugan"

 

மத்திய அமைச்சர் திரு எல். முருகன் அவர்களின் இல்லத்தில் நடைபெற்ற பொங்கல் கொண்டாட்டங்களின் சில காட்சிகள் இங்கே.

@DrLMurugan”

 

திரு எல். முருகன் அவர்களின் இல்லத்தில் நடைபெற்ற பொங்கல் பண்டிகைக் கொண்டாட்டங்கள், பொங்கல் திருநாளின் உற்சாகத்தையும் அன்பையும் பிரதிபலித்தன. இந்தப் பண்டிகை அனைவரது வாழ்விலும் மகிழ்ச்சியை அதிகரிக்கட்டும்.

@DrLMurugan”

SM/NP/GP/JD

(रिलीज़ आईडी: 2214594) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Tamil , Kannada , Malayalam