પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મુંબઈના ભાંડુપમાં સર્જાયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
30 DEC 2025 10:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના ભાંડુપમાં સર્જાયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો.
પીએમઓ ઈન્ડિયા હેન્ડલે X પર એક પોસ્ટમાં કહ્યું:
“મુંબઈના ભાંડુપમાં સર્જાયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના: PM @narendramodi”
"मुंबईतील भांडुप येथे अपघातात झालेल्या जीवितहानीने अत्यंत दुःख झाले आहे. आपल्या प्रियजनांना गमावलेल्या कुटुंबीयांप्रती माझ्या संवेदना आहेत. जखमींच्या तब्येतीत लवकरात लवकर सुधार व्हावा, अशी प्रार्थना करतो: पंतप्रधान @narendramodi"
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2209671)
आगंतुक पटल : 13