રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 11 DEC 2025 11:09AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ, આજે (11 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

SM/IJ/GP/BS

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2202071) મુલાકાતી સંખ્યા : 92