પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાજસ્થાનના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 02 DEC 2025 4:08PM by PIB Ahmedabad

રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ પર પોસ્ટ કર્યું:

"રાજસ્થાનના મુખ્યમંત્રી, શ્રી @BhajanlalBjp એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.

@RajCMO"

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2197613) મુલાકાતી સંખ્યા : 65