પોસ્ટેડ ઓન:
04 NOV 2025 1:33PM by PIB Ahmedabad
સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ માથુરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું હતું:
“સિક્કિમના રાજ્યપાલ શ્રી @OmMathur_Raj પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.” @GovernorSikkim
SM/IJ/GP/NP