પોસ્ટેડ ઓન:
01 OCT 2025 9:29PM by PIB Ahmedabad
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈની આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવી:
“હરિયાણાના મુખ્યમંત્રી શ્રી @NayabSainiBJP પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@cmohry”
SM/IJ/GP/JD