ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 28 સપ્ટેમ્બરે બિહારની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ પટણામાં ઉન્મેષા - આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવના ત્રીજા સંસ્કરણના સમાપન સત્રમાં મુખ્ય અતિથિ બનશે
Posted On:
27 SEP 2025 6:45PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન 28 સપ્ટેમ્બર 2025ના રોજ બિહારની એક દિવસીય મુલાકાત લેશે.
તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ પટણામાં ઉન્મેષા - આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવના ત્રીજા સંસ્કરણના સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
ઉપરાષ્ટ્રપતિ મુઝફ્ફરપુરના કટરા ખાતે શ્રી ચામુંડા દેવી મંદિરની પણ મુલાકાત લેશે.
SM/IJ/GP/JD
(Release ID: 2172237)
Visitor Counter : 9