પોસ્ટેડ ઓન:
20 AUG 2025 8:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીજીને તેમની જન્મજયંતિ પર મારી શ્રદ્ધાંજલિ.”
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com