રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

માનનીય રાષ્ટ્રપતિએ વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને મેરીટોરીયસ સર્વિસ માટે ચંદ્રક એનાયત કર્યા

Posted On: 14 AUG 2025 7:59PM by PIB Ahmedabad

શ્રી જી. મધુસુદન રાવ, વિભાગીય સુરક્ષા કમિશનર, દક્ષિણ મધ્ય રેલવે અને શ્રી કે. રાજગોપાલ રેડ્ડી, સહાયક સુરક્ષા કમિશનર, દક્ષિણ મધ્ય રેલવેને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

 

15 અધિકારીઓ/કર્મચારીઓને મેરિટોરિયસ સર્વિસ માટે મેડલ પ્રાપ્ત થયા

 

સ્વતંત્રતા દિવસ 2025ના અવસરે, માનનીય રાષ્ટ્રપતિએ RPF/RPSFના નીચેના અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક (PSM) અને વિશિષ્ટ સેવા માટે મેડલ (MSM) એનાયત કર્યા છે:-

 

વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક (PSM)

 

1. શ્રી જી. મધુસુદન રાવ, વિભાગીય સુરક્ષા કમિશનર, દક્ષિણ મધ્ય રેલવે

 

2. શ્રી કે. રાજગોપાલ રેડ્ડી, સહાયક સુરક્ષા કમિશનર, દક્ષિણ મધ્ય રેલવે

 

મેરિટોરિયસ સર્વિસ માટે મેડલ (MSM)

 

1. શ્રી રાજીવ કુમાર યાદવ, ઇન્સ્પેક્ટર જનરલ કમ પ્રિન્સિપાલ ચીફ સિક્યુરિટી કમિશનર, પશ્ચિમ મધ્ય રેલવે

 

2. શ્રી શશિ કુમાર, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ, રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ

 

3. શ્રી અનિલ કુમાર પાંડે, સહાયક સુરક્ષા કમિશનર, JR RPF એકેડેમી

 

4. શ્રી વિજય શંકર સિંહ, સહાયક કમાન્ડન્ટ, 10 બટાલિયન/રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ

 

5. શ્રી સુભાષ ચંદ, નિરીક્ષક, 6 બટાલિયન/રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ

 

6. શ્રી એલ. રમણ, સબ-ઇન્સ્પેક્ટર, ઇસ્ટ કોસ્ટ રેલવે

 

7. શ્રી એમ.કે. ચંદ્ર મોહન, સબ-ઇન્સ્પેક્ટર, ઇસ્ટ કોસ્ટ રેલવે

 

8. શ્રી ઋષિ કુમાર શુક્લા, સબ-ઇન્સ્પેક્ટર (ડ્રાઇવર), 7 બટાલિયન/રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ

 

9. શ્રી અનિલ કુમાર, સબ-ઇન્સ્પેક્ટર, ઉત્તર રેલવે

 

10. શ્રી શ્યામેન્દુ ભૂષણ ચંદ, સહાયક સબ-ઇન્સ્પેક્ટર, પૂર્વ રેલવે

 

11. શ્રી કૃષ્ણ કુમાર, સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ડ્રાઇવર), 6 બટાલિયન/રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ

 

12. શ્રી મહેન્દ્ર કુમાર, સહાયક સબ-ઇન્સ્પેક્ટર, જેજેઆર આરપીએફ એકેડેમી

 

13. શ્રી રાજીવ કુમાર વશિષ્ઠ, સહાયક સબ-ઇન્સ્પેક્ટર, ઉત્તર રેલવે

 

14. શ્રી રામરાજ સિંહ, હેડ કોન્સ્ટેબલ, પશ્ચિમ મધ્ય રેલવે

 

15. શ્રી અમિત કુમાર મલિક, હેડ કોન્સ્ટેબલ, પૂર્વ રેલવે

SM/IJ/GP/JD


(Release ID: 2156648)