સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

PACSનું વ્યૂહાત્મક વિસ્તરણ અને કાર્યાત્મક વૈવિધ્યકરણ

Posted On: 23 JUL 2025 1:20PM by PIB Ahmedabad

સરકારે 15 ફેબ્રુઆરી, 2023ના રોજ દેશમાં સહકારી ચળવળને મજબૂત બનાવવા અને તેની પહોંચ પાયાના સ્તર સુધી વધારવા માટે 2 લાખ બહુહેતુક PACS, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓ સ્થાપવાની યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના પાંચ વર્ષના સમયગાળામાં દેશના તમામ પંચાયતો/ગામોને આવરી લેશે. આ યોજના ભારત સરકારની વિવિધ હાલની યોજનાઓના સંકલન દ્વારા બનાવવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ (NPDD), પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) વગેરેનો સમાવેશ થાય છે. આ યોજના રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD), રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB), રાષ્ટ્રીય મત્સ્યઉદ્યોગ વિકાસ બોર્ડ (NFDB) અને રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોના સહયોગથી બનાવવામાં આવશે.

યોજનાના અસરકારક અને સમયસર અમલીકરણની ખાતરી કરવા માટે, સહકાર મંત્રાલયે નાબાર્ડ, એનડીડીબી અને એનએફડીબી સાથે સંકલનમાં 19 સપ્ટેમ્બર, 2024ના રોજ એક માનક સંચાલન પ્રક્રિયા (માર્ગદર્શિકા) શરૂ કરી છે, જેમાં સંબંધિત હિતધારકોના લક્ષ્યો, સમયરેખા અને ભૂમિકાઓ અને જવાબદારીઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જિલ્લા સ્તરે સંયુક્ત કાર્યકારી સમિતિઓ (JWCs)ની રચના પણ કરવામાં આવી છે. જેથી યોજનાનો જમીની સ્તરે સમયસર અમલ થાય તેની ખાતરી કરી શકાય.

માર્ગદર્શિકા અનુસાર અમલીકરણ માટે નિર્ધારિત રાજ્યવાર લક્ષ્યો/સમયરેખાઓની વિગતો, PACS કવરેજની વર્તમાન સ્થિતિ પરિશિષ્ટ-Aમાં જોડાયેલી છે.

PACSને મજબૂત બનાવવા માટે, ભારત સરકાર દ્વારા કાર્યાત્મક PACSના કોમ્પ્યુટરાઇઝેશન માટે કેન્દ્રિય પ્રાયોજિત પ્રોજેક્ટને કુલ રૂ. 2,925.39 કરોડના નાણાકીય ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય દેશના તમામ કાર્યકારી PACSને એક સામાન્ય ERP આધારિત રાષ્ટ્રીય સોફ્ટવેર પર લાવવાનો અને તેમને રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા સહકારી બેંકો દ્વારા નાબાર્ડ સાથે જોડવાનો છે. 30 જૂન, 2025 સુધી આ પ્રોજેક્ટ હેઠળ બહાર પાડવામાં આવેલા અને ઉપયોગમાં લેવાયેલા ભંડોળનો રાજ્યવાર/કેન્દ્રશાસિત પ્રદેશવાર જથ્થો પરિશિષ્ટ-B માં જોડાયેલ છે.

પરિશિષ્ટ-A: નવા બહુહેતુક PACS, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓની સ્થાપના - રાજ્યવાર સંયુક્ત લક્ષ્ય અને સિદ્ધિ

(30.06.2025 સુધી )

 

Sr.No

 

States/UTs

FY 2024 - 2025

FY 2025 - 2026

FY 2026 - 2027

FY 2027- 2028

FY 2028 - 2029

Total Achievement

till 30.06.2025

1

Andaman And Nicobar Islands

3

224

9

9

42

13

2

Andhra Pradesh

3,750

2,276

2,823

2,652

2,036

893

3

Arunachal Pradesh

8

1,990

20

20

10

158

4

Assam

1,213

797

576

637

675

726

5

Bihar

3,204

4,074

2,633

2,328

1,783

3,746

6

Chhattisgarh

920

1,639

3,008

2,985

2,093

561

7

Goa

35

39

42

40

30

29

8

Gujarat

1,484

2,652

1,470

1,238

942

1,086

9

Haryana

273

1,056

478

443

391

162

10

Himachal Pradesh

273

604

568

549

427

564

11

Jammu And Kashmir

587

799

957

941

666

1,350

12

Jharkhand

183

894

604

578

462

372

13

Karnataka

1,277

2,102

1,739

1,498

1,263

1,023

14

Kerala

177

336

342

381

336

-

15

Ladakh

48

63

2

2

2

7

16

Lakshadweep

-

-

-

-

-

7

17

Madhya Pradesh

1,433

3,337

5,332

5,395

3,336

987

18

Maharashtra

886

2,312

2,932

2,732

1,906

1,028

19

Manipur

132

1,471

580

585

459

153

20

Meghalaya

346

4,126

767

737

528

232

21

Mizoram

29

803

55

49

29

45

22

Nagaland

544

752

72

72

106

24

23

Odisha

1,457

2,018

1,628

3,293

1,932

1,578

24

Puducherry

9

17

19

16

10

8

25

Punjab

1,427

1,581

2,451

2,288

1,588

477

26

Rajasthan

2,077

3,258

2,804

2,624

2,423

2,681

27

Sikkim

56

76

58

50

37

66

28

Tamil Nadu

623

6,241

1,495

1,383

1,104

604

29

Telangana

1,630

2,086

3,458

3,393

2,333

172

30

The DD & DNH

4

24

-

-

9

6

31

Tripura

28

801

65

64

42

197

32

Uttar Pradesh

4,095

5,287

12,398

12,312

8,419

2,666

33

Uttarakhand

703

1,133

2,040

1,982

1,376

847

34

West Bengal

1,228

1,458

746

686

583

138

 

Grand Total

30,142

56,326

52,171

51,962

37,378

22,606

ANNEXURE-B

FUNDS UTILIZATION IN PACS COMPUTERIZATION (Rs. In Crore)

 

States/UTs

Amount released in FY 2022-23

Total Expenditure incurred in 2022-

23

Amount released in FY 2023-

24

Total Expenditure incurred in 2023-24

Amount released in FY 2024-25

Total Expenditure incurred in 2024-25

Amount released in FY 2025-26

Total Expenditure incurred in 2025-26

Maharashtra

87.95

-

33.65

71.88

-

39.38

-

5.32

Rajasthan

23.78

-

43.30

44.05

11.00

25.60

-

2.26

Gujarat

-

-

58.30

7.39

22.19

58.48

-

7.95

Uttar Pradesh

11.28

-

42.30

24.10

-

15.13

-

3.99

Karnataka

40.25

-

15.39

36.67

-

2.69

-

1.27

Madhya Pradesh

33.23

-

25.42

43.47

-

8.88

-

2.02

Tamil Nadu

33.20

-

12.48

25.78

-

17.34

-

-

Bihar

32.95

-

-

4.48

14.66

32.43

-

6.07

West Bengal

30.54

-

-

6.45

-

6.35

-

17.74

Punjab

25.52

-

-

10.20

-

10.80

-

0.74

Andhra Pradesh

14.93

-

3.74

-

14.54

28.15

-

5.06

Chhattisgarh

14.86

-

-

4.51

10.21

18.28

-

2.37

Himachal Pradesh

9.56

-

7.32

13.13

3.09

3.74

-

3.07

Jharkhand

10.99

-

-

5.45

15.10

12.82

-

-

Haryana

4.85

-

2.44

-

-

7.09

-

-

Uttarakhand

-

-

3.69

-

-

0.29

-

0.24

Assam

6.41

-

2.45

6.41

6.39

5.71

-

3.08

J&K

5.25

-

1.52

5.25

1.85

2.21

-

1.17

Tripura

2.95

-

1.13

3.55

3.03

2.55

-

0.26

Manipur

2.55

-

-

-

-

2.09

-

0.36

Nagaland

0.36

-

2.46

0.64

1.60

3.77

-

0.00

Meghalaya

1.23

-

-

1.03

-

0.23

1.11

-

Sikkim

1.18

-

0.90

1.59

0.79

0.45

-

0.18

Goa

0.32

-

0.13

0.30

0.44

0.21

-

0.06

ANI

-

-

0.69

-

-

0.62

-

-

Puducherry

0.44

-

0.17

0.41

-

0.07

-

0.14

Mizoram

0.27

-

-

0.21

0.44

0.34

-

0.04

Arunachal Pradesh

0.15

-

0.12

0.21

0.09

0.08

-

-

Ladakh

-

-

0.12

-

-

0.02

-

-

DNH&DD

-

-

-

-

0.12

0.06

-

0.05

Total

395.00

-

257.71

317.14

105.54

305.89

1.11

63.44

સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

AP/IJ/GP/JD


(Release ID: 2147384)
Read this release in: English , Urdu , Hindi , Tamil