પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 10 JUN 2025 1:19PM by PIB Ahmedabad

દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ આજે ​​નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું:

“દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી @gupta_rekha પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.

@CMODelhi”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2135341)