પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અયોધ્યામાં દિવ્ય રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા પર સૌને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 05 JUN 2025 6:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં દિવ્ય રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી. શ્રી મોદીએ કહ્યું કે દિવ્ય રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા બધા રામ ભક્તોને શ્રદ્ધા અને આનંદથી ભરી દેશે.

તેમણે એવી પણ કામના કરી છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ બધા દેશવાસીઓને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ આપે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

"प्रभु श्री राम की जन्मस्थली अयोध्या एक और गौरवशाली और ऐतिहासिक क्षण का साक्षी बनी है। भव्य-दिव्य राम दरबार की प्राण-प्रतिष्ठा का ये पावन अवसर समस्त रामभक्तों को श्रद्धा और आनंद से भावविभोर करने वाला है। मेरी कामना है कि मर्यादा पुरुषोत्तम भगवान श्री राम सभी देशवासियों को सुख-समृद्धि और आरोग्य का आशीर्वाद दें।

जय सियाराम !"

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2134338) आगंतुक पटल : 46
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam