રાષ્ટ્રપતિ સચિવાલય
આ શનિવારે સવારે 07:30થી 08:30 વાગ્યા સુધી ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાશે
Posted On:
14 MAY 2025 2:56PM by PIB Ahmedabad
આ શનિવારે (17 મે, 2025) ઉનાળાના સમયમાં એટલે કે સવારે 07:30થી 08:30 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાશે.
વધુ માહિતી માટે https://visit.rashtrapatibhavan.gov.in/ની મુલાકાત લો.
AP/IJ/GP/JD
(Release ID: 2128649)