કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને માર્ચ, 2025 મહિના માટે ભરતી પરિણામો જાહેર કર્યા

Posted On: 28 APR 2025 4:02PM by PIB Ahmedabad

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા માર્ચ 2025 દરમિયાન નીચે મુજબ ભરતી પરિણામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ દ્વારા વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવી છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી. પરંતુ તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવા/આ પદ માટે ભલામણ કરવાનું શક્ય ન હોવાનો અફસોસ છે.

પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

AP/IJ/GP/JD


(Release ID: 2124891) Visitor Counter : 40