કાયદો અને ન્યાય મંત્રાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
Posted On:
27 MAR 2025 10:19AM by PIB Ahmedabad
ભારતના બંધારણ દ્વારા પ્રદાન કરવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ નીચે આપેલી યાદી મુજબ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કરે છે: -
ક્રમ નં.
|
ભલામણકર્તા (ઓ) / એડિશનલ ન્યાયાધીશ (ઓ)નું નામ
|
વિગતો
|
|
શ્રી આનંદ શર્મા, એડવોકેટ
|
રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂંક
|
|
શ્રી સુનિલ બેનીવાલ, એડવોકેટ
|
|
શ્રી મૂકેશ રાજપુરોહિત, એડવોકેટ
|
|
શ્રી સંદીપ શાહ, એડવોકેટ
|
|
શ્રી જસ્ટિસ સુમિત ગોયલ,
એડિશનલ જજ, પીએન્ડએચ હાઈકોર્ટ
|
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત.
|
|
શ્રીમતી જસ્ટિસ સુદીપ્તિ શર્મા,
એડિશનલ જજ, પીએન્ડએચ હાઈકોર્ટ
|
|
સુશ્રી જસ્ટિસ કીર્તિ સિંહ,
એડિશનલ જજ, પીએન્ડએચ હાઈકોર્ટ
|
|
શ્રી જસ્ટિસ સચિન સિંહ રાજપૂત,
એડિશનલ જજ, છત્તીસગઢ હાઈકોર્ટ
|
એક વર્ષની નવી મુદત માટે છત્તીસગઢ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત.
|
|
શ્રી જસ્ટિસ રાધાકિશન અગ્રવાલ,
એડિશનલ જજ, છત્તીસગઢ હાઈકોર્ટ
|
|
શ્રી જસ્ટિસ સંજય કુમાર જયસ્વાલ,
એડિશનલ જજ, છત્તીસગઢ હાઈકોર્ટ
|
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2115598)
Visitor Counter : 44