રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ 14 થી 15 ફેબ્રુઆરી સુધી કર્ણાટક અને ઝારખંડની મુલાકાત લેશે
Posted On:
13 FEB 2025 5:52PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 14 થી 15 ફેબ્રુઆરી, 2025 સુધી કર્ણાટક અને ઝારખંડની મુલાકાત લેશે.
14 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ આર્ટ ઓફ લિવિંગ દ્વારા બેંગલુરુ ખાતે આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપશે.
15 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ રાંચી ખાતે BIT મેસરાના પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીને સંબોધિત કરશે.
AP/IJ/GP/JD
(Release ID: 2103007)
Visitor Counter : 46