કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ

Posted On: 13 FEB 2025 2:05PM by PIB Ahmedabad

બળાત્કાર અને પોક્સો ધારાનાં કેસોનાં ઝડપી નિકાલ માટે વિશિષ્ટ પોક્સો અદાલતો સહિત ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતો (FTSC)ની સ્થાપના માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના ઓક્ટોબર, 2019માં પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં ફોજદારી કાયદો (સંશોધન) ધારો, 2018 અને માનનીય સુપ્રીમ કોર્ટ (સુઓ મોટો રિટ (ફોજદારી) નં. 1/2019)નો આદેશ સામેલ છે. આ યોજનાને બે વખત લંબાવવામાં આવી છે, જેમાં 790 અદાલતોની સ્થાપનાને લક્ષ્યાંકિત કરીને 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. 31.12.2024 સુધી ઉચ્ચ અદાલતો પાસેથી પ્રાપ્ત થયેલા ઇનપુટ મુજબ, 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 406 વિશિષ્ટ પોક્સો અદાલતો (e-POCSO) સહિત 747 એફટીએસસી કાર્યરત છે. આ અદાલતોએ 31.12.2024 સુધીમાં બળાત્કાર અને પોક્સો ધારાના આશરે 3,00,000 કેસોનો નિકાલ કર્યો છે. પરિશિષ્ટમાં છેલ્લાં પાંચ વર્ષમાં કાર્યરત એફટીએસસીની વર્ષવાર અને રાજ્યવાર વિગતો પ્રદાન કરવામાં આવી છે.

પરિશિષ્ટ

ક્રમ નંબર

રાજ્ય/UTનું નામ

FTSCની સંખ્યા  (ડિસેમ્બર 2020 સુધી)

FTSCની સંખ્યા (ડિસેમ્બર 2021 સુધી)

FTSCની સંખ્યા (ડિસેમ્બર 2022 સુધી)

FTSCની સંખ્યા (ડિસેમ્બર 2023 સુધી)

FTSCની સંખ્યા (ડિસેમ્બર 2024 સુધી)

1

આંધ્રપ્રદેશ

8

10

14

16

16

2

આસામ

7

15

17

17

17

3

બિહાર

45

45

45

46

46

4

ચંડીગઢ

1

1

1

1

1

5

છત્તીસગઢ

15

15

15

15

15

6

દિલ્હી

0

16

16

16

16

7

ગોવા

0

0

1

1

1

8

ગુજરાત

35

35

35

35

35

9

હરિયાણા

16

16

16

16

16

10

હિમાચલ પ્રદેશ

3

6

6

6

6

11

જમ્મુ એન્ડ કાશ્મીર

0

4

4

4

4

12

ઝારખંડ

20

22

22

22

22

13

કર્ણાટક

14

18

30

31

30

14

કેરળ

23

28

52

54

55

15

મધ્ય પ્રદેશ

66

67

67

67

67

16

મહારાષ્ટ્ર

25

34

39

19

6

17

મણિપુર

0

2

2

2

2

18

મેઘાલય

0

5

5

5

5

19

મિઝોરમ

0

3

3

3

3

20

નાગાલેન્ડ

0

1

1

1

1

21

ઓડિશા

15

36

44

44

44

22

પુડ્ડુચેરી

0

0

0

1

1

23

પંજાબ

3

12

12

12

12

24

રાજસ્થાન

45

45

45

45

45

25

તમિલનાડુ

14

14

14

14

14

26

તેલંગાણા

19

25

34

36

36

27

ત્રિપુરા

3

3

3

3

3

28

ઉત્તર પ્રદેશ

218

218

218

218

218

29

ઉત્તરાખંડ

4

4

4

4

4

30

પશ્ચિમ બંગાળ

0

0

0

3

6

 

કુલ

599

700

765

757

747

 

આ માહિતી કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2102688) Visitor Counter : 74