પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ફિટનેસને પ્રોત્સાહન આપવા અને સ્થૂળતા સામે લડવા માટે નીરજ ચોપરાના પ્રયાસોની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
12 FEB 2025 12:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિટનેસને પ્રોત્સાહન આપવા અને સ્થૂળતા સામે લડવાના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ સ્થૂળતા સામે લડવા અને સ્વસ્થ જીવનશૈલી જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છો.
ફિટ ઇન્ડિયા માટે સામૂહિક પ્રયાસોના મહત્વ પર ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા દ્વારા લખવામાં આવેલા એક લેખના સંદર્ભમાં શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું;
“નીરજ ચોપરા દ્વારા લખાયેલા એક વ્યાવહારિક અને પ્રેરક લેખ, જે સ્થૂળતા સામે લડવા અને સ્વસ્થ રહેવાની જરૂરિયાત પર ભાર આપે છે. @Neeraj_chopra1”
***
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2102169)
आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam