પોસ્ટેડ ઓન:
03 FEB 2025 5:23PM by PIB Ahmedabad
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા શર્મા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
X પર પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું:
"આસામના મુખ્યમંત્રી શ્રી @himantabiswa, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@CMOfficeAssam"
AP/IJ/GP/JD