રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 એનાયત કર્યા
Posted On:
17 JAN 2025 1:38PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 જાન્યુઆરી, 2025) રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 એનાયત કર્યા. આ પુરસ્કારોમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારો-2024; દ્રોણાચાર્ય પુરસ્કારો-2024; અર્જુન પુરસ્કારો-2024; તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કારો-2023; રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર-2024; અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી-2024નો સમાવેશ થાય છે.
પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો:
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2093697)
Visitor Counter : 96