પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી હેમંત સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 28 NOV 2024 6:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી હેમંત સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

શ્રી હેમંત સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેમના આગામી કાર્યકાળ માટે તેમને શુભકામનાઓ. @HemantSorenJMM”

AP/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2078671) મુલાકાતી સંખ્યા : 123