પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ડુમા બોકોને બોત્સ્વાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
03 NOV 2024 12:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ડુમા બોકોને બોત્સ્વાના રાષ્ટ્રપતિ તરીકે તેઓ ચુંટાવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. X પર એક સંદેશમાં, પ્રધાનમંત્રીએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ માટે સફળ કાર્યકાળની આશા વ્યક્ત કરી હતી અને બોત્સ્વાના સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
તેમની પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
“બોત્સ્વાના રાષ્ટ્રપતિ તરીકેની તમારી ચૂંટણી પર @duma_bokoને અભિનંદન. સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ. આપણ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે તમારી સાથે મળીને કામ કરવા આતુર છીએ.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2070425)
आगंतुक पटल : 117
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam