પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના રહેવાસીઓને રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 01 NOV 2024 9:12AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય સ્થાપના દિવસ પર મધ્યપ્રદેશના રહેવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“રાજ્યના સ્થાપના દિવસ પર મધ્યપ્રદેશના તમામ રહેવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. પ્રાકૃતિક સંપદા અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ આ રાજ્ય દરેક ક્ષેત્રમાં વિકાસના નવા માપદંડોનું નિર્માણ કરતું રહે તેવી પ્રાર્થના છે.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2070010) મુલાકાતી સંખ્યા : 166