પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો
પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
Posted On:
12 OCT 2024 5:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના મહેસાણા જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"गुजरात के मेहसाणा में दीवार गिरने से हुई दुर्घटना अत्यंत दुखद है। इसमें जिन्होंने अपनों को खोया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर उन्हें इस पीड़ा को सहन करने का संबल प्रदान करे। इसके साथ ही मैं घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव सहायता में जुटा है: PM @narendramodi"
"An ex-gratia of Rs. 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Mehsana, Gujarat. Rs. 50,000 would be given to those injured."
AP/GP/JD
(Release ID: 2064426)
Visitor Counter : 73
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam