પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 09 OCT 2024 12:19PM by PIB Ahmedabad

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈની આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

"હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની જીને મળ્યો અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બદલ તેમણે શુભેચ્છા અને અભિનંદન આપ્યા. મને વિશ્વાસ છે કે વિકસિત ભારતના સંકલ્પમાં હરિયાણાની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ થવા જઈ રહી છે.

@NayabSainiBJP"

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2063410) Visitor Counter : 42