પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
04 OCT 2024 9:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની 95મી જન્મજયંતિ પર યાદ કર્યા.
શ્રી મોદીએ રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણ અને સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત માતાના વીર સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શત-શત નમન. તેમણે તેમના ક્રાંતિકારી પગલાં દ્વારા, દેશની આઝાદીના સંકલ્પમાં અદ્ભુત શક્તિનો સંચાર કર્યો. તેમનું સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યેની સેવાની ભાવના દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2061854)
आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam