પ્રધાનમંત્રીનું કાર્યાલય
અગ્ર સચિવ, ડૉ. પી. કે. મિશ્રાની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ભાગ લીધો
Posted On:
17 SEP 2024 1:50PM by PIB Ahmedabad
અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ આજે સવારે ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કરવામાં આવ્યું;
“ટકાઉ ભવિષ્ય માટે સામુહિક રીતે કામ કરવું.
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાજીની આગેવાનીમાં પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ આજે સવારે ‘એક પેડ મા કે નામ’ ચળવળમાં ભાગ લીધો હતો. #एक_पेड़_माँ_के_नाम"
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2055565)
Visitor Counter : 87
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam