પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓનમની શુભેચ્છાઓ પાઠવી

Posted On: 15 SEP 2024 8:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓનમના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“દરેકને ઓનમની હાર્દિક શુભેચ્છાઓ. સર્વત્ર શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી બની રહે. આ તહેવાર કેરળની ભવ્ય સંસ્કૃતિની ઉજવણી કરે છે અને સમગ્ર વિશ્વમાં મલયાલી સમુદાય દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.”

 

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2055125) Visitor Counter : 18