ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત સરકાર અને નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ(કે)/નિકી જૂથ વચ્ચે યુદ્ધવિરામ કરાર એક વર્ષ માટે લંબાયો

प्रविष्टि तिथि: 05 SEP 2024 6:08PM by PIB Ahmedabad

ભારત સરકાર અને નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ(કે)/નિકી જૂથ વચ્ચેના યુદ્ધવિરામ કરારને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

08.09.2024થી 07.09.2025 સુધી એક વર્ષના સમયગાળા માટે યુદ્ધવિરામ કરારને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કરાર 06.09.2021ના ​​રોજ થયો હતો.

AP/GP/JD


(रिलीज़ आईडी: 2052302) आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Khasi , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi