રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
05 SEP 2024 12:26PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (5 સપ્ટેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2052104)
મુલાકાતી સંખ્યા : 157