પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાજસ્થાનના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 01 SEP 2024 3:06PM by PIB Ahmedabad

રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પોસ્ટ કરવામાં આવ્યુઃ

"રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

AP/GP/JD



(Release ID: 2050600) Visitor Counter : 19